$\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ $1.01\mu, 1.02\mu, 1.03\mu, \dots, 1.50\mu$ વક્રીભવનાંક ધરાવતી $50$ પ્લેટોની બનેલી સંયુક્ત પારદર્શક પ્લેટ પર $\theta$ ખૂણે આપાત થાય છે. આ કિરણ સંયુક્ત પ્લેટમાંથી $1.6\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $x$ ખૂણે બહાર આવે છે. તો:

  • A
    $\sin x = {\left( {\frac{{1.01}}{{1.5}}} \right)^{50}}\sin \theta $
  • B
    $\sin x = \frac{5}{8}\sin \theta $
  • C
    $\sin x = \frac{8}{5}\sin \theta $
  • D
    $\sin x = {\left( {\frac{{1.5}}{{1.01}}} \right)^{50}}\sin \theta $

Explore More

Similar Questions

વક્રીભવનમાં,જ્યારે પ્રકાશના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે વાંકા વળે છે,કારણ કે બીજા માધ્યમમાં

$\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો આપાતકોણ કેટલો હશે?

Difficult
View Solution

બે પ્રકાશના કિરણો એક પારદર્શક પદાર્થના બ્લોક પર બિંદુ $1$ અને $2$ આગળ અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ ખૂણે આપાત થાય છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વક્રીભવન પછી,કિરણો બિંદુ $3$ પર છેદે છે,જે બ્લોકના બીજા છેડે આવેલી સપાટી પર છે. આપેલ છે: $1$ અને $2$ વચ્ચેનું અંતર $d = 4\sqrt{3} \text{ cm}$ અને $\theta_1 = \theta_2 = \cos^{-1}\left(\frac{n_2}{2n_1}\right)$,જ્યાં $n_2$ એ બ્લોકનો વક્રીભવનાંક છે અને $n_1$ એ બહારના માધ્યમનો વક્રીભવનાંક છે $(n_2 > n_1)$. તો બ્લોકની જાડાઈ $\text{cm}$ માં શોધો.

કાચમાં પ્રકાશનો વેગ,જેનો હવાના સાપેક્ષ વક્રીભવનાંક $1.5$ છે,તે $2 \times 10^8 \ m/s$ છે. એક ચોક્કસ પ્રવાહીમાં પ્રકાશનો વેગ $2.5 \times 10^8 \ m/s$ માલૂમ પડે છે. તો હવાના સાપેક્ષ તે પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

હવામાં સાપેક્ષ પાણી અને કાચનો વક્રીભવનાંક અનુક્રમે $1.3$ અને $1.5$ છે. તો પાણીની સાપેક્ષ કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo